ચોર્યાસી લાખ જન્મો પછીયે,
મારો સંબંધ તુટ્યો નથી માટી સાથે.
હું બેઠો થાઉં છું
ને પાછો દટાઉં છું એમાં વારંવાર…………………
મારો સંબંધ તુટ્યો નથી માટી સાથે.
હું બેઠો થાઉં છું
ને પાછો દટાઉં છું એમાં વારંવાર…………………
-મફત ઓઝા
July 8, 2008 at 6:08 pm (ગઝલો)
Tags: gazals, gujarati gazal, Mafat oza, shayari, sher
-મફત ઓઝા
Blog at WordPress.com. · Theme: Thirteen by Beccary