ગુજરાતી સાહિત્ય નો ખજાનો

Archive for April, 2009

gujaratikavita.com

વાચક મિત્રો, “http://gujaratikavita.wordpress.com” બ્લોગ ની સફળતા માટે બધા જ વાચકો નો ખુબ ખુબ ધન્યાવાદ્. બ્લોગ ની સફળતા ને ધ્યાન મા રાખી ને ગુજરાતી કવિતા માટે (http://www.gujaratikavita.com) domain register કરાવ્યુ છે. wordpress.com નો બ્લોગ પણ એ domain પર shift કરવામ આવેલ છે. હવે પછી ની બધી નવી કવીતાઓ નવા domain (http://www.gujaratikavita.com) મા પોસ્ટ કરાવામા આવશે. તો [...]

અજર અમર પદ દાતા રામ

અજર અમર પદ દાતા રામ ઢોલ ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ રાય દશરથ હરખ વધાવે,પ્રગટ ભયો કૌશલ્યા નંદ અંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દિસે ચોદિશ ધન્ય ધરાતલ પૂણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા ઈશ ગગન ગોખે ઘૂમતા ગરુડે, રમતા સદા તમે અંતરિયાળ ચૈત્ર સુદ નવમીએ થયા રામજી, તો જાણ્યા કે કેવા હોય ભગવાન [...]

નવલે નોરતે

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો ઝીલીએ. ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ મા અંબાને ચરણે , ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ ઘૂમતા [...]

Tag Cloud

Follow

Get every new post delivered to your Inbox.

Join 100 other followers