ગુજરાતી સાહિત્ય નો ખજાનો

Archive for the ‘હસાવિ દે એવિ લાઈનો’ Category

તારી યાદ આવે છે

તારી યાદ આવે છે. સ્કોર્લ કરું મારી જુની યાદો ને, હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે. એક એક મીનિટ તારી યાદ આવે છે, સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે. બેસુ છું કામ કરવા મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને, ડેસટોપ ની જેમ તું સામે આવે છે. ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ [...]

નોકરી મા માનસીક શાંતિ માટે…

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં ય હું સચવાયો નહીં તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં [...]

આ છોકરીઓ ગજબની ચીજ છે !

આ છોકરીઓ ગજબની ચીજ છે ! છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ આઘેથી જુઓ તો ઇદ છે !આ છોકરીઓ … આંખો જાણે કે એની હેલોજન લાઇટ, અને નજરો જાણે કે એની ચાકુ, બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે ઘોડા પર ચંબલનો ડાકુ ! એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ ને એક રીતે જુઓ તો કીક છે [...]

યુદ્ધ શાકભાજી નુ

International Symbol of Marriage

ખાત્રી કરવી હોય તો ગુગલ મા સર્ચ કરો “international symbol of marriage”, જેમને ખ્યાલ ના આવતો હોય કે પુરુષ ના હાથ મા શુ છે તો એ “ક્રેડિટ કાર્ડ” છે.

એક નિબંધ “ગરીબ પરીવાર”

ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી

ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર, કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા, અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા, દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી, કોને યાદ નથી મમ્મી ના ખોલા [...]

પ્રેમ પર ધંધાની અસર

[1] સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે [2] લુહાર ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે –રોજ બદલાતી હથોડી હોય છે ! [3] ટપાલી [...]

શોલે V2.0…(ગુજરાતીમાં)

આ પોસ્ટ મે મરા ફ્રેન્ડ ના ઇમેલ માથી પોસ્ટ કરેલી છે, કોઇ આના રચેતા નુ નામ જાણતુ હોય તો જણાવવા વીનંતી. જેથી એના પર કોઇ બીજા બ્લોગર પોતાનો હક ના જતાવે. કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે. ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે… “અરે ઓ [...]

Tag Cloud

Follow

Get every new post delivered to your Inbox.

Join 100 other followers