Archive for the ‘gujarati quotes’ Category
તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી
ભાઈશ્રી/બહેનશ્રી, હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના [...]
માતા-પિતાની છત્રછાયામાં
હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો… હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો… અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો… હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો… કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે… લાખ કરશો [...]
More ગુજરાતી quotes
- માખી સારી પણ મરમરો ભુંડો. – વહેમ નું કોઇ ઓસડ નથીં. – દરવાજા ખુલ્લા ને ખાડે ડુચા. – શેઠ ની સીખામણ જાપા સુધી. – ગાંડી ડાયી ને સલાહ આપે છે. – નો મામા કરતા કાણા મામા સારા. – એક ઘા ને બે કટકા. – માર તલવાર મોચી ના મોચી. – ભુખ મા ગાજર પન [...]
ગુજરાતી quotes
—————————————- લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી, તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી. —————————————- ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર. —————————————- સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. —————————————- સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી [...]