હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

14 thoughts on “માતા-પિતાની છત્રછાયામાં

 1. હયાત માતા-પિતા ની છત્રછાયામાં, વ્હાલપનાં બે વેણ બોલીને, નિરખી લેજો, હોઠ અડધાં બિડાઈ ગયાં પછી, ગંગાજળ મૂકીને શું કરશો?

  અંતરનાં આશિર્વાદ આપનારને, સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતિ નહી હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો?

  કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહિં ફરે, લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિં મળે, પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો?

  શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તિર્થ સાથે કરજો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે, પછી ‘રામનામ સત્ય છે’ બોલીને શું કરશો?

  પૈસા ખર્ચતાં સઘળું મળશે, મા-બાપ નહિં મળે, ગયો સમય નહિં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નહિં મળે, પછી ઊછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો?

 2. હા મનીષભાઈ હું તમારી વાત થી એકદમ સહેમત છું.મને ખબર છે કે માતાપિતા બેમાંથી કોઈપણ એક ના ગયા પછી એમની કેવી ખોટ સાલે છે..અને તમારો આગળ પણ એક બ્લોગ ખુબજ સરસ હતો સાચું કહું તો મારી પાસે એને વર્ણવા માટે કોઈ શબ્દો નથી…એ બ્લોગ હતો “જીવતી માનું શ્રાધ કરતો દીકરો….” એવા બ્લોગ મેં ઘણા વાંચ્યા પણ આવો બોલ્ગ મેં પહેલી વખત વાંચ્યો હું એ વાચ્યા પછી તમારી ફેન થયી ગયી છું…આભાર મનીશ ભાઈ…

  1. manishbhai tame ahiya je pn kidhu ae khrekhar jivan nu ek kadvu satya che…je mata -pita hayat na hoy tyre j samjay che..tame ahiya bahu saras rite samjavano pryatna karyo che.mata-pita mate to jetlu lakhiye aetlu o6u j che..aa duniya ma bas aa ek j prem niswarth hoy che ..mane pn aaje papa sathe nathi tyre j aa vastu samjay che..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s