બધે જ પડજો પણ પ્રેમ મા પડશો નહી,
ને જો પડો તો પછી રોડણાં રડશો નહી.

પ્રેમ જેવુ કઈ નથી, છે આ બધા લાગણીવેડા,
ઇશ્કની ગજ્ઞલનાં રવાડે ચડશો નહી.

પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહ્મા ભુખે મરતા હશો.

કામ કઢાવવાના નુશ્ખાં ગણા હોય છે,
દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,

ભણશો ને ગણશો તો જ શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહી

****************************************

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

****************************************

પ્રેમ મા એક ગોટો નિકળ્યો,
ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો,
આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત,
પણ નસીબ એવા કે પોતાનો જ રુપિયો ખોટો નિકળ્યો.

****************************************

યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.

****************************************

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ “ના” નથી હોતો.

 

Advertisements

9 thoughts on “પ્રેમ મા પડશો નહી

 1. Aaje pan emni Yaad mara dil ma che
  Kone kahu aaje su mara aa mann ma che
  Zindagi jiv vanu to bas ek kaam che
  ane e kaam ma pan bas eni yad man ma che
  e ni malyo mane eno gam pan che
  eni sathe vitavela pal nu sukh pan che
  aaje banne ni raaho alag che
  pan jya jovu chu tya teno parchayo pan che
  aaje koi ni bani hu eni sathe chu
  pan dil ane tan ma to enoj adhikar che
  kem bhulu ene samaj parti nathi
  eno chehro aaje pan aa aankho ma che

 2. કામ કઢાવવાના નુશ્ખાં ગણા હોય છે,
  દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,

  ભણશો ને ગણશો તો જ શુખ પામશો,
  નહિ તર પછી મફત મા પણ ખપશો નહી

  bapu prem ma padta pahela kavita kem na vachi
  ok je thayu te pan sikhvanu ghanu maligayu
  thanx

 3. એક અનુભવ છોકરી તરફ થી..

  અમે નોતા બોલવ્યા તોય અમારી પાછળ દોડિ આવ્યા..

  ના જોઇતુ શુળ જાતે ઊભુ કરી ને ચાલ્યા…

  ગાજર નો હલ્વો મા ના હાથ નો એથી પણ વધુ મીઠો લાગતો..

  જો અમારા સ્મિત ને એક સરળ દોસ્તિ ગણી ને ચાલ્તા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s