પ્રણયનો પ્રલય છે,
પ્રભુનો પ્રલય છે.

તમારા વખતના,
શબ્દોનો પ્રલય છે.

હ્રદયનાં જખમ તો,
નયનનો પ્રલય છે.

અદા આપની તો,
સમયનો પ્રલય છે.

“નિશાન” નમ્યો તો,
અસરનો પ્રલય છે.

-કુશલ “નિશાન” દવે.

One thought on “પ્રલય છે,

  1. તમારા વખતના,
    શબ્દોનો પ્રલય છે.

    શબ્દોનો પ્રલય છે ના બદલે શબદનો પ્રલય છે કરવાથી લ ગા ગા લ ગા ગા નો મેળ બેસે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s