કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.

-અમૃત ‘ઘાયલ’

Advertisements

2 thoughts on “દેખાઉં છું

  1. અનુત્તર પ્રશ્ન… કોઇ શા માટે દેખાય છે તેનો જવાબ હોય છતાં ન પણ હોય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s