6 thoughts on “ધુપ છાવ

 1. એમ હું ચાહું તને…………

  તું વિચારે તારી જીવન સંગીની વિશે , ને કલ્પના આવે મારી…… એમ હું ચાહું તને …
  તું રહે સુખી સદા જીવનમાં , તારા રસ્તા ની અડચણ મળે મને …… એમ હું ચાહું તને …
  તારો હર્દય ના તાર ઝણજણી ઉઠે , જયારે તું વિચારે મને …… એમ હું ચાહું તને …
  તું પ્રેમ નો વિશાળ સમુદ્ર હોય ,અને હું ઉછળતી નદી નો બહાવ …… એમ હું ચાહું તને …
  ભલે તું મળે કે ના મળે મને પણ , તે પેહલી મુલાકાત ના વિશરાય ક્યારેય …… એમ હું ચાહું તને …
  હશે ને કદાચ રંગ રૂપ વિચારો નોખા , પણ સંબધો હમેશાં રહે ચોખા …… એમ હું ચાહું તને …
  તું ઉદાસીન ના બને ક્યારેય પણ જીવનમાં , છતાં ક્યારેય હોય તો ખુશી ની લહેર બનું હું …… એમ હું ચાહું તને …
  હું એ બનું સફળ તારી જેમ જીવન માં , પણ એમાય પ્રેણના બને તુજ મારી …… એમ હું ચાહું તને …

  – નેહલ દોશી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s