કારાગાર સમી શાળા ના કાઠ ઉપર ખડકાણાં !

વસંત વર્ષા ગ્રીષ્મ શરદ નાં ભેદ બધાય ભૂલાણાં ;

જીવનમોદ તણા લઘુતમ માં પ્રગતિપદ છેદાણાં!

હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં;

લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યા જ સૂકાણાં !

તે દિન આંસુભીના રે , હરિ ના લોચનિયાં મે દીઠા !

– કરસનદાસ માણેક

Advertisements

One thought on “ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષક ને સોંપાણા

 1. આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
  કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

  જીવનમાં બસ એક જ ઘટના
  ભીતર એક જ નામની રટના.
  પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
  આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

  જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
  આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
  નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
  આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ??

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s