જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

– વિનોદ ગાંધી

Advertisements

5 thoughts on “જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા

  1. તેં કફન ખોલી કદી જોયું નહીં

    આ લાઈનમાં ગા ગા લ ગા ને બદલે ગા લ ગા ગા થાય છે તેથી સુધારવા વિનંતિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s