લખુ છુ કેમ કે કલમ નો સાથ છે,
મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે.

કવીતાઓ તો લખવી ગમે મન,
પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે.

શેરો શાયરી શોખ નહોતા માર,
પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે.

ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.

નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.

જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.

-unknown

Advertisements

7 thoughts on “લખુ છુ કેમ કે કલમ નો સાથ છે

  1. ઈચ્છા છે કે આ કવિવર ની લાશ જ મળે, પ્રભુના ચરણમાં નહી તો ગમે ત્યાં… એમની જોડણીઓએ જેમ લાશ ઢાળી છે ગુજરાતીની…. ખબરદાર રહેજો ગુજરાતીઓ, આ એક સમરાંગણ છે જેમાં અાવા લોકો ગુજરાતીને ઉંઝા જોડણીની કફન ઓઢાઢવા માંગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s