દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

– કૈલાસ પંડિત

15 thoughts on “ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

  1. કેટલોય છેટો તું મુજથી ઓ મનડા ક્યારેકતો આવ તું ઓરો,

    કાગળપર લખાય રોજ લાગણી તોય કાગળતો કોરો ને કોરો,

    ઓરો – નજીક

    કૃણાલ રાજપુત”હમરાઝ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s