એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત

Advertisements

43 thoughts on “એકાદ એવી યાદ તો છોડી જવી હતી

 1. Hello dosto kavio mate aa pan ek choro se jya aapni kavitao nu ras pan kari shakiye!
  (1) TARU PADHAGHAI JAVU YAAD AAVE
  (2) MAHER NA JAVAN MARDO PART 4
  (3) SAURAST NA SHAHIDO
  vigere pustko ane kavyo lakhela se
  >bharat bapodara
  >TO BAPODAR
  >Ta RANAVAV
  >DIST PORBANDAR

 2. Jindgi Badhana Medavo 6 Prem,
  Prem Ni Paribhasa Badli Nakhi,
  swarth Khatar,
  Nisfal Rahaya toy, Yar,?????????????????????
  Yad To rahi 6 Baki

 3. જો ભૂલી ગયા હોત તે બાબત
  તો જીવન ફરી સારું લાગત
  ડોકાચ્યું કરો જરા પાછળ
  તડપું તમારા વિના સાજન
  કરું પ્રાથના ધરી દામન
  ભૂલથી પણ આવે મારે આંગન

  your poem is very nice

 4. bartaraf thyi tahri mahefil
  sabdo ni shrvani shu kare
  ankho maa anant ni zalak rahi
  ne chetna ma ek tikharo tahro
  roop ne drashya ni prakruti
  ne mari anubhuti pele paar
  shu varnvi shake shabdo
  vachatit chhe anant anand ye

 5. જીવનની સમી સાંજે મારે જખમો ની યાદી જોવીતી, બહુ ઓછા પાન જોઇ શકયો; બહુ અંગત અંગત નામ હતા.

 6. એ સુગંધથી યાદોને જાળવી રાખત અમે,
  દિલના કોઇ ખૂણામાં છુપાવી લેત તમને,
  નાવડી જાણીને પણ છોડી હોત એકાદ પણ યાદ જો તમે,……..
  એ નાવને સહારે ભવસાગર તરી જાત અમે…..

  એવા જ છીએ અમે…… નિરૂ પ્રજાપતિ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s