ગુજરાતી કોમેડી વીડિઓ…

આની પહેલા “ગુજરાતી કરોળિયો” અને “ગુજરતી દર્દ એ ડિસ્કો” ના કોમેડી વીડિઓ પોસ્ટ કરેલ હતા, હવે એના જેવાજ બિજા કોમેડી વીડિઓ રજુ કરુ છુ.

જબ વી મેટ

ઓમ શાંતી ઓમ

— from youtube.com

ગુજરાતી ગઝલો નો વીડીઓ સંગ્રહ

પ્રસ્તુત છે મનહર ઉધાસ ની ગુજરાતી ગઝલો નો વીડીઓ સંગ્રહ…

1. નયન ને બંદ રાખીને મે જ્યારે તમને જોયા છે…


2. શાંત ઝરૂખે…


3. જુઓ લિલા કોલેજ મા….


4. બચપન….

5. કંકોત્રિ…

Dard-E-Disco in Gujarati

Cool Clip of Dard-E-Disco in Gujarati —-

—————————————————————–

એ રુપાળિ છે ગામની ગોરી
કામણગારી કુંવારી છોરી
મારા સપનામાં આવીને બોલી
તારે ત્યાં નહિ આવે મારી ડોલી

હું ડાહ્યો ડમરો, સીધો સાદો…..
ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ ઝુલતા’તા
વાડીયે જઇને અમે કેરી આંબલિ ખાતા’તા
કોલેજમાં ગુલ્લિ મારી ગિલ્લિ ડંડા રમતા’તા
રસ્તાનાં કુતરા મારું મોઢુ જોઇને ભસતા’તા

એનો બાપો આવ્યો ….(આવવા દે)
સાથે પોલિસ લાવ્યો…( લાવવા દે )
મને ખાટ્લા ઉપર ઉન્ધો પાડી ..પાછળ માર્યા…..બે….ચાર.. ડંડા………….

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

G.G.C. Group
Surat