કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

38 thoughts on “કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

  1. bahu sarsh
    aavi 2ji kavita

    kon kharane puchhe 6 ,
    kon bura ne puchhe 6
    matlabi 6 duniya ahiya kon bhala ne puchhe 6
    antar nichovi lidha pachhi ,
    kon phoolo ni dasha ne puchhe 6 aato sanjog zukave 6 ,
    nhi to ahiya kon khuda ne zuke 6.
    -rajesh n ahir
    -8141913366

    1. ૬૦ વર્ષ પછી અચાનક મરીઝ અને સૈફને સાંભળ્યા,પ્રિય ગનીભાઇનું અણનમ શીશ જોયું,બેફામની યાદ તાજી થઇ.આથી વધુ શું જોઇએ?

Leave a reply to ALPA જવાબ રદ કરો